ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે જરૂરી શિખાઉ લાઈસન્સ (learning license) માટે જરૂરી કમ્પ્યુટર ટેસ્ટ આપવા માટે ઉપયોગી પ્રશ્નો.
ડ્રાઈવિંગ ટેસ્ટ આપતાં પહેલા અરજદારે શિખાઉ લાઈસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરવો જરૂરી છે . જેમાં 15 સવાલ માંથી 11 સવાલ ના જવાબ સાચા આપવા જરૂરી છે.
શિખાઉ લાઇસન્સ મળ્યા ના એક મહિના પછી જે તે RTO કચેરી એ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ઓનલાઇન અપોઈન્ટમેન્ટ મેળવી શકાય છે.
શિખાઉ લાઇસન્સ મેળવવા કોમ્પ્યુટર ટેસ્ટ માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો આપ નીચેની લિંક પર થી ડાઉનલોડ કરી શકો છો.
0 Comments